ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મકવામાં આવેલ છે.
શ્રી ગઢવાડા સમાજ દ્વારા બાળકોના વિકાસ માટે જે પણ બાળકો પરીક્ષા આપવા ઇચ્છતા હતા, તેઓને અમો સમાજના ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમિતિ દ્વારા બાળકોને પુસ્તકો આપી અને પરીક્ષામાં સારા એવા માર્ક્સ લાવી શકે તે માટે તૈયારી કરવા નીચે મુજબની પુસ્તક આપેલ છે
આ પુસ્તક પરીક્ષા આપવા ઈચ્છતા 10 બાળકોને આપવામાં આવેલ છે. જે પરીક્ષાઓની સારી તૈયારી કરી શકે સમાજના લોકોના સહકારથી આ પ્રકારની એક શરૂઆત કરેલ છે તો તેમાં જે પણ યોગદાન આપવું હોય તે આપી શકે છે


No comments:
Post a Comment